નેટવર્ક કોન્ફિગરેશન

નેટવર્ક મેનેજર દ્વારા

MSS બે પૂર્વવ્યાખ્યાયિત નેટવર્ક કન્ફિગરેશંસ સાથે આવે છે: સ્ટેટિક અને ડાયનેમિક.

યદિ તમારા નેટવર્ક માં પેલ્લા થી જ DHCP સર્વર છે જે તમારા LAN થી જોડાયેલા ડિવાઇસ ને IP એડ્રેસ આપે છે તો તમને MSS ડાયનેમિક મોડ માં કંફિગર કરવું પડસે. યદિ એવું કોઈ DHCP સર્વર નથી , તો MSS ને સ્ટેટિક મોડ માં કંફિગર કરવું પડસે.

આ માનવું સેફ છે કે લગભગ બધાજ કેસ માં જ્યાં નવું નેટવર્ક સેટઅપ કરવામાં આવ્યું છે MSS ને ઇન્સ્ટોલ કરવા માટે, ત્યાં કોઈ પેલ્લા થી મૌજૂદ DHCP સર્વર નહી હોય, એટ્લે તમે સેફલી સ્ટેટિક સર્વર ને પસંદ કરી સકો છો.

સ્ટેટિક અને ડાયનેમિક મોડ માં કેવી રીતે કંફિગર કરવું તે નીચે સમજાવ્યું છે:

લૉગિન કર્યા પછી જે કનેક્શન નું ઇસ્તેમાલ નથી કરી રયા તેને એડિટ કરો અને “આ નેટવર્કમાં આપમેળે જોડાવો જયારે તે ઉપલબ્ધ છે” ને અનચેક કરો , આવું કરવાથી અનિચ્છિત મોડમાં ઓટો- કનેક્શન ના પ્રયાસો અક્ષમ થઈ જસે. ઉદાહરણ ના તૌર પર અઇયાં નીચે, અમે 'ડાયનેમિક' મોડે ને અક્ષમ કરી 'સ્ટેટિક' મોડને સક્ષમ કરી રહ્યા છે.

Network Manager - Edit Connections

નેટવર્ક મેનેજર - કનેક્શન ને એડિટ કરવું

Network Connections Window

નેટવર્ક કનેક્શન્સ

Editing dynamic window

ડાયનેમિક મોડને બંધ કરવા માટે અનચેક કરો

Editing static window

સ્ટેટિક મોડ પર સ્વિચ કરવા માટે ચેક કરો

છેલ્લે, નેટવર્ક મેનેજર મેન્યૂ માં જઈને "સ્ટેટિક" પસંદ કરો અને તમારું MSS હવે સ્ટેટિક મોડ માં કાર્ય કરી રહ્યું છે.