ઉપયોગકર્તા મેન્યુઅલ વિશે

આ પુસ્તક માં રોજ ના કામો માટે માર્ગદર્શન આપેલું છે જેની જરૂર વ્યવસ્થાપક (કમ્પ્યુટર લેબ ઇન-ચાર્જ, શિક્ષક) દ્વારા આવશ્યક હોઈ શકે છે. એવું માનીને ચાલીયે છે કે વ્યવસ્થાપક ને લિનક્સ ડિસ્ટ્રીબ્યુશન માં કામ કરવા માટે મૂળભૂત જાણકારી છે , સર્વરનો ઉપયોગ શાળાઓમાં લિનક્સ વિષયને શીખવવા માટે કરવામાં આવે છે. સર્વર નું વ્યાપક માર્ગદર્શન આપવું આ દસ્તાવેજનાં વિસ્તાર થી બહાર છે.

"ઉપયોગમાં સરળતા" ને ધ્યાનમાં રાખતા અમે માય સ્કૂલ સર્વર બનાવ્યું છે, જેનાથી ઘણા બધા કાર્યો (બધા તો નહીં) પરિપૂર્ણ કરી શકાય છે RTFM કર્યા વિના, તે છતાં એ સમજવું કે આ ઉપકરણ ઘણું જટિલ તકનીકો ને માડવી ને બનેલું છે જેનાથી “છાપરા ની અંદર” કંઈપણ પૂર્ણ થઈ સકે. એડમિનિસ્ટ્રેટરને કમ સે કમ નીચે આપેલ સૂચનાઓ ને જોવું આવશ્યક છે અને માર્ગદર્શિકા જે એપ્લિકેશન્સ અથવા ઑનલાઈન દ્વારા પ્રદાન કરવામાં આવેલ છે એનું પાલન કરવું આવશ્યક છે.

મહત્વપૂર્ણ સૂચના

રેશેશે ટેક એ પ્રકાશન એ આ સૂચના આપી છે પ્રકાશન ના સમયે એને વિશ્વસનીય માનતા, પરંતુ એને કોઈ પણ પ્રકાર ની વોરંટી વગર રજૂ કરવામાં આવી છે. ઉત્પાદો ના પ્રયોગ ની સંપૂર્ણ જવાબદારી ઉપયોગકર્તા પર રહેસે. રેશેશે આ દસ્તાવેજમાં દેખાતી કોઈ પણ ભૂલ ની કોઈ જવાબદારી નહી લે. રેશેશે પોતાની પાસે અધિકાર રાખે છે, કે એ કોઈ પણ નોટિસ વિના પ્રોડક્ટ ના ડિઝાઇન અથવા સ્પષ્ટીકરણોમાં ફેરફાર કરી સકે છે. સૂચના નોટિસ વિના ફેરફાર માટે આધીન છે.

પ્રતિબંધિત અધિકારો

કૉપિરાઇટ 2016-2018 રેશેશે ટેક એલએલપી. બધા હકો અમારી પાસે રાખેલા છે.

માય સ્કૂલ સર્વર, માય સ્કૂલ કૂલ સર્વર લોગો, રેશેશે ટેક એલએલપીના ટ્રેડમાર્ક છે.

સંપર્ક કરવો

કોર્પોરેટ હેડક્વાર્ટર્સ

રેશેશે ટેક એલએલપી
501 / બી, સિનર્જી બિલ્ડીંગ, એલ-74, કોર્પોરેટ રોડ, મકરબા, અમદાવાદ,
ગુજરાત 380015. ભારત.
ફોન: +91-79-40080440
વેબસાઇટ: http://www.myscoolserver.com
પ્રાદેશિક અને તાજેતરની સંપર્ક માહિતી માટે http://www.myscoolserver.com/contact.